-
તમારો મિત્ર એ તમારા અભાવોની પૂર્તિ છે.
જો તમે ને હું નર્યું સત્ય અને કેવળ સત્ય જ પાંચ મિનીટ સુધી કહીશું તો અપના સઘળા મિત્રો આપણને છોડી જશે, જો દસ મિનીટ સુધી કહીશું તો આપણને દેશમાંથી કાઢી મૂકવામાં આવશે, જો પંદર મિનીટ સુધી કહીશું તો આપણને ફાંસીએ લટકાવવામાં આવશે.