લૂંટારુ
એક બેંકમાં લૂટારુઓ આવ્યા. લૂંટારૂઓ ચોરી કરી જઈ રહ્યા હતા, જતા-જતા તેમણે એક વ્યક્તિના માથા પર પિસ્તોલ તાકીને પૂછ્યુ - તે અમને ચોરી કરતા જોયા છે ? પેલાએ હા પાડી તો તેને ગોળીથી ઉડાવી દીધો. હવે એ લૂંટારૂ મગન પાસે આવ્યો અને બોલ્યો - શુ તે અમને બેંક લૂંટતા જોયા છે ? મગન - નહી, મેં તમને નથી જોયા પણ(પોતાની પત્ની તરફ ઈશારો કરીને) આણે જરૂર જોયા છે.
ઉપાય
સંતા - (એક સાધુને) મહારાજ, મને મારી પત્ની ખૂબ હેરાન કરે છે, કોઈ ઉપાય હોય તો, બતાવોને ?
સાધુ - બેટા, જો કોઈ ઉપાય હોત તો હું સાધુ શું કામ બનતો ?
સાધુ - બેટા, જો કોઈ ઉપાય હોત તો હું સાધુ શું કામ બનતો ?
મૂર્ખ
પોતાની બિલ્ડીંગની લિફ્ટ ખરાબ થતાં સંતાએ બંતાને જમવા પોતાન ઘેર બોલાવ્યો, અને 10માં માળના પોતાના ફ્લેટ પર તાળું મારીને દરવાજા પર લખ્યું કે ' મૂર્ખ બનાવ્યો'. બંતાએ ઉપર ચઢીને વાંચ્યું અને તેની નીચે લખી દીધું કે 'હું તો અહીં આવ્યો જ નહોતો.