શું તમારી આવક
જોખમમાં છે?
બચત
અને મૂડીરોકાણ આવકના જોખમ સામે રક્ષણ કરવાના સાધનો છે.
તમે
નિવૃત્તિ માટે તૈયાર છો?
આવક
એટલે જે આપણે કમાઈએ છીએ. સંપત્તિ એટલે જે આપણે પાસે રાખીએ છીએ. આપણી આવડત અને
કૌશલ્ય આપણી સૌથી મોટી સંપત્તિ છે. જે પ્રારંભિક વર્ષોમાં આવકનો સ્ત્રોત બને છે.
તમારી
સંપત્તિ પૂરી ફ્લેક્સિબલ છે?
આકસ્મિક
ઘટનાઓ અને રોકાણમાંથી ઉચ્ચ ફ્લેક્સીબીલીટીની જરૂર પડે છે.
શું
તમે ફુગાવા(ઇન્ફ્લેશન)ના જોખમથી સુરક્ષિત છો?
ફુગાવો
સમયાંતરે આશ્ચર્યજનક રીતે નિશ્ચિત આવક દ્વારા ખરીદીની ક્ષમતાને ઘટાડી શકે છે.
શું
તમે આવતીકાલની કમાણી આજે વાપરી રહ્યા છો?
આપણી
બચત આપણી પર કરેલો ખર્ચ છે. જ્યારે આપનો ખર્ચ બીજા કોઈની આવકમાં વધારો કરે છે.
લોન
ક્યારે અર્થપૂર્ણ ગણાય?
જે
લોન લાંબાગાળાની મિલકતને ખરીદવામાં મદદ કર છે અને તેમાં પ્રેરિત બચતનો લાભ પણ
રહેલો છે.
શું
તમે નિયમિતરૂપે અતિરિક્ત આવક મેળવો છો?
પહેલા
બચત પછી ખર્ચ. એ જ સમજદારી પૂર્ણ નિર્ણય છે.
શું
તમે અજાણતા તમારા નાણાંને બંધિયાર કારી નાખ્યા છે?
રોકાણની
મૂળભૂત પસંદગી એવી હોવી જોઈએ કે આપણા આકસ્મિક ખર્ચને પહોંચી વળવા ગમે ત્યારે રોકડ
રકમની જોગવાઈ થઇ શકે.
શું
તમે તમારું કુલ મૂલ્ય જાણો છો?
લોન
નેટવર્થ ઘટાડે છે. સંપત્તિનું નિર્માણ નેટવર્થ વધારે છે.
તમે
તમારા નાણાકીય લક્ષ્યાંકો નક્કી કર્યા છે?
નાણાકીય
લક્ષ્યાંકો બચત અને રોકાણ માટેનો હેતુ સ્પષ્ટ કરે છે.
તમે
તમારા ભાવિ લક્ષ્યાંકોનો અંદાજ બાંધ્યો છે?
આવનારા
સમય અને રકમને ધ્યાનમાં રાખીને ભાવિ લક્ષ્યાંકો નક્કી કરવા ખૂબ જરૂરી છે.
શું
તમારા લક્ષ્યાંકો તમારા માટે પૂરતી મહેનત કરે છે?
ટૂંકાગાળાના
લક્ષણ માટે જરૂરી છે મૂડીની સૂરક્ષા અને લાંબાગાળાના લક્ષ્યાંકો માટે જરૂરી છે
મૂડીવૃદ્ધિની આશા.
તમે
જોખમ માટે તૈયાર છો?
વળતર
તો સિક્કાની એક બાજુ છે. તેની બીજી બાજુ જોખમ છે જ.
શું
જોખમ ઉઠાવવું એ તમારો સ્વભાવ છે?
ફક્ત
જોખમની ધારણા સાથે તૈયારી દર્શાવવી એ ક્ષમતા નથી. જોખમ ઉઠાવવું એ એક ક્ષમતા છે.
શું
તમે સમયને તમારો મિત્ર ગણો છો?
જો
સમય આપવામાં આવે તો આપની બચત અને રોકાણ આપણને એક સુખદ આંચકો આપી શકે છે.
શ્રેષ્ઠ
રોકાણનાં વિકલ્પની શોધમાં છો?
વિવિધ
રોકાણ વિકલ્પો વિવિધ જરૂરીયાતોની પૂરતી કરે છે. તેમાં વૈવિધ્યતા લાવવાનો અર્થ છે
તેમણે સમજદારી પૂર્વક એક કરવા.