| | Certificate | 
|---|
 |  | 
 | Tests
 જીવન સમયનું બનેલું છે. સમયના સદુપયોગથી જીવનમાં સમૃદ્ધિ આવે છે. સમૃદ્ધિ વડે જીવન સરળતાથી જીવી શકાય છે. ભવિષ્યનું વ્યવસ્થિત આયોજન કરવું એટલે સમયનો સદુપયોગ કર્યો કહેવાય. આ માટે ભવિષ્યનું નાણાંકીય આયોજન વ્યવસ્થિત થવું જરૂરી છે. નાની સરખી ખામી કે ચૂકથી પરિવારને ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવું ન થાય તે માટે આ પ્રશ્નોત્તરી જરૂરી છે.જીવનવીમો એ વ્યક્તિની કુટુંબ તરફની લાગણી, ફરજ અને પ્રેમનું પ્રતિક છે. 
 આ પ્રશ્નોત્તરી દ્વારા આપ ભવિષ્યના નાણાંકીય આયોજનની અગત્યતા જાણી શકશો.    આ સ્વમૂલ્યાંકન પ્રશ્નોત્તરીમાં ભાગ લેવા માટે  લોગ ઇન થવું આવશ્યક છે.
 | | Subscribed Link | 
|---|
 |   | 
 | AD | 
|---|
 | Want to Earn Money? Join RupeeMail!
 Get paid to open your mails.
 Its Free!
 
 
   | 
 | Worldwide Visiters | 
|---|
 |  | 
 |